<?xml version="1.0" ?>
<!DOCTYPE translationbundle>
<translationbundle lang="gu">
<translation id="1000436330784933699">તમે અહીં Lens ખોલી શકો છો.</translation>
<translation id="1005291068154454184">Chromiumને ડિફૉલ્ટ તરીકે સેટ કરવાની રીતનો પૂર્ણ સ્ક્રીન વીડિયો</translation>
<translation id="1042296835509784301">Chromiumમાં Password Manager ખોલે છે.</translation>
<translation id="1047130070405668746">Chromium પસંદ કરો</translation>
<translation id="1091252999271033193">આનો અર્થ છે કે Chromium દરેક વખતે મોબાઇલ સાઇટની વિનંતી કરશે.</translation>
<translation id="1115463765356382667">Chromiumનો વધુને વધુ લાભ મેળવવા માટે, આ નીચે સૂચવેલી ક્રિયાઓ પૂર્ણ કરો.</translation>
<translation id="1185134272377778587">Chromium વિશે</translation>
<translation id="119044033865561140">જ્યારે તમે તમારા iPad પર હો, ત્યારે Chromiumને ઝટપટ ખોલો</translation>
<translation id="1229234641991056119">Chromiumમાં તમારા Safari પાસવર્ડ, ઇતિહાસ, બુકમાર્ક અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો</translation>
<translation id="1257458525759135959">છબીઓ સાચવવા માટે, સેટિંગ પર ટૅપ કરો જેથી Chromium તમારા ફોટા ઉમેરી શકે</translation>
<translation id="1260702988262336471">Chromium મેનૂ ખોલો</translation>
<translation id="12739128458173458">આ ટૅબને અન્ય ડિવાઇસ પર મોકલવા માટે, બન્ને ડિવાઇસ પર Chromiumમાં સાઇન ઇન કરો.</translation>
<translation id="1279797561821266129">તમારા ડૉકમાંથી Chromium વધુ ઝડપથી ઍક્સેસ કરો</translation>
<translation id="1361748954329991663">Chromium જૂનું થઈ ગયું છે. જો <ph name="BEGIN_LINK" />ઍપ સ્ટોર<ph name="END_LINK" />માં કોઈ અપડેટ ઉપલબ્ધ ન હોય, તો એવું બની શકે છે કે તમારું ડિવાઇસ હવેથી Chromiumના નવા વર્ઝનને સપોર્ટ ન કરતું હોય.</translation>
<translation id="1383876407941801731">શોધો</translation>
<translation id="1423007117030725713">નવા Chromium ટૅબમાં શોધ શરૂ કરો.</translation>
<translation id="1431818719585918472">Chromiumને તમારી છૂપી ટૅબ લૉક કરવા દો.</translation>
<translation id="1451665391191990528">જ્યારે તમે Chromiumમાંથી બહાર નીકળો, ત્યારે તમારા છૂપા ટૅબ છુપાવો</translation>
<translation id="146407871188825689">iPad પર ડિફૉલ્ટ તરીકે Chromiumનો ઉપયોગ કરો</translation>
<translation id="1471084500615228555">Chromiumમાં બ્રાઉઝિંગ ડેટા ડિલીટ કરો</translation>
<translation id="1472013873724362412">તમારું એકાઉન્ટ Chromium પર કાર્ય કરતું નથી. કૃપા કરીને તમારા ડોમેન એડમિનનો સંપર્ક કરો અથવા સાઇન ઇન કરવા માટે નિયમિત Google એકાઉન્ટનો ઉપયોગ કરો.</translation>
<translation id="148576268809812097">Chromiumમાં તમારા પાસવર્ડ સાચવો</translation>
<translation id="1501302548410882220">સર્વત્ર Chromium નો ઉપયોગ કરો</translation>
<translation id="1502360822835740515">Chromium ને તમારું ડિફૉલ્ટ બ્રાઉઝર બનાવો</translation>
<translation id="1503199973012840174">તમારા Chromiumનું વર્ઝન જૂનું છે. સુરક્ષિત રહેવા માટે તેને અપડેટ કરો.</translation>
<translation id="1515748263297244785">iPad માટે ડિફૉલ્ટ તરીકે Chromiumનો ઉપયોગ કરો</translation>
<translation id="1530961174488670696">Chromium અપડેટ ચેક કરી શક્યું નથી. થોડા સમય પછી ફરી પ્રયાસ કરો.</translation>
<translation id="1531155317299575425">Chromiumમાં સાઇન ઇન કરવા માટેના સંકેતો બતાવો.</translation>
<translation id="1553657876656159572">તમારા માટે બનાવવામાં આવેલું કસ્ટમ ફીડ. ન્યૂઝ, રમતગમત અને હવામાન સહિત.</translation>
<translation id="1561849081734670621">Chromiumમાં લૉકડાઉન મોડ બંધ કરવા માટે, તેને તમારા iPhone પર બંધ કરો.</translation>
<translation id="1569258826720962327">iOS પર Chromium ઍક્શનનો ઉપયોગ કરો</translation>
<translation id="1573441572176948907">Chromiumને તમારા ડૉક પર ખસેડો</translation>
<translation id="159029779861043703">Chromium ચહેરાના ID વડે તમારો સંવેદનશીલ વ્યક્તિગત ડેટા સુરક્ષિત રાખે છે.</translation>
<translation id="1591119736686995611">Chromium ટૅબ ગ્રિડ ખોલે છે.</translation>
<translation id="16001233025397167">સલામતી માટે તપાસની સુવિધા તમને ડેટાના ઉલ્લંઘનો અને અસુરક્ષિત વેબસાઇટ જેવા બીજા ઘણા જોખમોથી સલામત રાખે છે. તમારા માટે Chromium ભાળ મેળવે તેવી પ્રાઇવસી કે સુરક્ષા સંબંધિત કોઈપણ સમસ્યાઓ માટે અલર્ટ મેળવો.</translation>
<translation id="1614362805233822594">તમારી પાસે પહેલેથી બતાવેલી સાઇટ માટે Password Managerમાં પાસવર્ડ અથવા પાસકી છે. Password Managerમાં જે છે તેને ઓવરરાઇટ કરીને, બતાવેલી સાઇન-ઇન માહિતી રાખવા માટે એકાઉન્ટ પસંદ કરો.</translation>
<translation id="1617663976202781617">Chromium સિંકમાંનો ડેટા</translation>
<translation id="164952285225495380">આ પૅકેજને Chromium પર પહેલેથી જ ટ્રૅક કરવામાં આવ્યું છે.</translation>
<translation id="1703338211136118534">નીચેના પાસવર્ડ Password Manager પર આયાત કરવામાં આવ્યા ન હતા, કારણ કે તે જરૂરી શરતો સાથે મેળ ખાતા નથી.</translation>
<translation id="1707458603865303524">મેસેજ અથવા અન્ય ઍપમાં જ્યારે પણ તમે કોઈ લિંક પર ટૅપ કરો, ત્યારે Chromiumનો ઉપયોગ કરો.</translation>
<translation id="1722370509450468186">તમારો પાસવર્ડ તમારા એકાઉન્ટ (<ph name="EMAIL" />)માં સાચવવામાં આવશે.</translation>
<translation id="1747088204252710672">તમારા માટે બનાવવામાં આવેલું કસ્ટમ ફીડ</translation>
<translation id="1761196287436320018">તમે Chromiumની <ph name="LIMIT" /> બુકમાર્કની મર્યાદાએ પહોંચી ગયા છો, તેથી તમારા અમુક બુકમાર્ક હજી સુધી તમારા Google એકાઉન્ટમાં સાચવવામાં આવ્યા નથી.

જ્યાં સુધી તમે અમુક બુકમાર્ક ડિલીટ ન કરો, ત્યાં સુધી નવા બુકમાર્ક તમારા એકાઉન્ટમાં સાચવી શકાશે નહીં. જો તમે હમણાં જ સાઇન આઉટ કરશો, તો ન સચવાયેલા બુકમાર્ક ડિલીટ કરવામાં આવશે.</translation>
<translation id="1811860791247653035">મનગમતું બનાવવાની અને અન્ય સુવિધાઓ મેળવવા માટે, Chromiumનો <ph name="FEATURE_NAME_1" /> અને <ph name="FEATURE_NAME_2" />માં સમાવેશ કરો</translation>
<translation id="1838412507805038478">Chromium એ ચકાસણી કરી છે કે <ph name="ISSUER" /> એ આ વેબસાઇટનું પ્રમાણપત્ર જારી કર્યું છે.</translation>
<translation id="1839447949248872139">ડિફૉલ્ટ તરીકે Chromiumમાં લિંક ખોલો</translation>
<translation id="1843424232666537147">Chromium માં એવી સુવિધાઓ છે જે તમારા ઇન્ટરનેટ ડેટા અને તમે કેટલી ઝડપથી વેબ પૃષ્ઠોને લોડ કરવામાં સમર્થ છો તેનું સંચાલન કરવામાં તમારી સહાય કરે છે.
<ph name="BEGIN_LINK" />વધુ જાણો<ph name="END_LINK" /></translation>
<translation id="1847960401032164406">Chromiumમાં Maps</translation>
<translation id="1867772173333403444">4. Chromium પસંદ કરો</translation>
<translation id="1965068424387304464">Chromium ટિપ: પાસવર્ડ સાચવો</translation>
<translation id="1992653360331625459">તમારી પાસે પહેલેથી જ તમારા Password Managerમાં આ એકાઉન્ટ માટે પાસવર્ડ છે. જો તમે નીચેનામાંથી એક પાસવર્ડ આયાત કરવાનું પસંદ કરશો, તો તે વર્તમાન પાસવર્ડનું સ્થાન લેશે.</translation>
<translation id="2006345422933397527">Chromium અપડેટ ચેક કરી શક્યું નથી. તમારું ઇન્ટરનેટ કનેક્શન ચેક કરવાનો પ્રયાસ કરો.</translation>
<translation id="2042889939382983733">તમારો Chromiumનો ઇતિહાસ જુઓ</translation>
<translation id="2052320862053429062">Chromium તમારા પાસવર્ડને ઑનલાઇન પ્રકાશિત કરવામાં આવેલી સૂચિઓ સામે સમય સમય પર ચેક કરે છે. આમ કરતી વખતે તમારા પાસવર્ડ અને વપરાશકર્તા નામ એન્ક્રિપ્ટેડ હોય છે, જેથી Google સહિત, કોઈપણ તેને વાંચી શકતું નથી.</translation>
<translation id="2059365270911640413">Chromiumનું સેટઅપ કરવાનું પૂર્ણ કરો</translation>
<translation id="2168108852149185974">કેટલાક એડ-ઓનને કારણે Chromium ક્રૅશ થાય છે. કૃપા કરી આને અનઇન્સ્ટૉલ કરો:</translation>
<translation id="2168593389981132306">Chromiumને બહેતર બનાવો</translation>
<translation id="2178608107313874732">Chromium, અત્યારે તમારા કૅમેરાનો ઉપયોગ કરી શકતું નથી</translation>
<translation id="2195025571279539885">શું તમે Chromiumને આ સાઇટથી આગલી વખતે <ph name="LANGUAGE_NAME" /> પેજને અનુવાદ કરવાનું ઑફર કરવા માગો છો?</translation>
<translation id="2200643763959651131">અન્ય ઍપમાંથી લિંક કૉપિ કરવાનું રોકવા માટે Chromiumને તમારું ડિફૉલ્ટ બ્રાઉઝર બનાવો.</translation>
<translation id="22313767259766852">આ સરનામું હાલમાં Chromiumમાં સાચવેલું છે. Googleની સમગ્ર પ્રોડક્ટ પર તેનો ઉપયોગ કરવા માટે, તેને તમારા Google એકાઉન્ટ <ph name="USER_EMAIL" />માં સાચવો.</translation>
<translation id="2236584955986023187">આનો અર્થ છે કે Chromium દરેક વખતે ડેસ્કટૉપ સાઇટની વિનંતી કરશે.</translation>
<translation id="2245694534483711162">તમે પહેલાથી જ Chromiumને આપેલી પરવાનગીના આધારે, Gemini તમારા સચોટ લોકેશનનો ઉપયોગ કરી શકે છે</translation>
<translation id="2270466829363945454">ખરીદો</translation>
<translation id="2313870531055795960">URLsને Chromiumમાં સંગ્રહિત અસુરક્ષિત સાઇટની સૂચિ સાથે ચેક કરે છે. જો કોઈ સાઇટ તમારો પાસવર્ડ ચોરી કરવાનો પ્રયાસ કરે અથવા તમે કોઈ નુકસાનકારક ફાઇલ ડાઉનલોડ કરો, ત્યારે Chromium પેજ કન્ટેન્ટના બિટની સાથોસાથ URLs પણ Safe Browsingને મોકલી શકે છે.</translation>
<translation id="2314220608288760290">Chromium ઑટોમૅટિક રીતે YouTube છૂપા મોડની લિંકને છૂપા મોડમાં ખોલે છે.</translation>
<translation id="231828342043114302">તમારી રુચિઓના આધારે મનગમતું બનાવેલું કન્ટેન્ટ મેળવવા માટે, Chromiumમાં સાઇન ઇન કરો.</translation>
<translation id="2334943301233020675">નીચેની પાસકી Password Manager પર આયાત કરવામાં આવી ન હતી, કારણ કે તે જરૂરી શરતો સાથે મેળ ખાતી નથી.</translation>
<translation id="2337722506862731008">Chromium શેર કરો</translation>
<translation id="2340423701577464731">Chromiumમાં વાંચન સૂચિની આઇટમ ઉમેરો</translation>
<translation id="2374627437126809292">Chromium ભાળ મેળવેલા સરનામાઓ વિશે તમને દિશાનિર્દેશો તેમજ સ્થાનિક માહિતી આપવા માટે, Google Mapsનો ઉપયોગ કરે છે.</translation>
<translation id="2386292341327187942">શોધ વિજેટ બૉક્સમાં, Chromium દાખલ કરો</translation>
<translation id="2389827884654658221">તમારા iPadની હોમ સ્ક્રીનમાંથી Chromium વધુ ઝડપથી ઍક્સેસ કરો.</translation>
<translation id="2426113998523353159">તમારી સંસ્થા માટે જરૂરી છે કે Chromiumનો ઉપયોગ કરવા માટે તમે સાઇન ઇન કરો.</translation>
<translation id="244367646885670394">આ પાસવર્ડ સાચવવા અને તમારા બધા ડિવાઇસ પર Chromiumનો ડેટા મેળવવા માટે, આ તમે જ હોવાની ચકાસણી કરો</translation>
<translation id="2450140762465183767">હવે તમે જ્યારે પણ મેસેજ, દસ્તાવેજો અને અન્ય ઍપમાં લિંક પર ટૅપ કરો, ત્યારે Chromiumનો ઉપયોગ કરી શકશો.</translation>
<translation id="2459183986985456602">Chromiumમાં મારું નવીનતમ ટૅબ ખોલો.</translation>
<translation id="2476409803017965813">તમે Chromiumના સેટિંગમાં જઈને કોઈપણ સમયે તમારી પસંદગીઓને અપડેટ કરી શકો છો.</translation>
<translation id="2478931088402984578"><ph name="BEGIN_BOLD" />Chromium <ph name="END_BOLD" />પસંદ કરો</translation>
<translation id="2485774047568879945">સરળતાથી લિંક શેર કરવા અને ખોલવા માટે Chromiumને તમારા ડિફૉલ્ટ બ્રાઉઝર તરીકે સેટ કરો</translation>
<translation id="2512597191798760956">Chromium આઇકન દબાવી રાખો અને "હોમ સ્ક્રીનમાં ફેરફાર કરો" પર ક્લિક કરો</translation>
<translation id="2517624234762908348">તમારો Chromium ડેટા સિંક કરો</translation>
<translation id="2592940277904433508">Chromiumનો ઉપયોગ કરવાનું ચાલુ રાખો</translation>
<translation id="2601766165676560303">iPhone અને iPad માટે Chromium થીમ</translation>
<translation id="2607609479243848905">જો તમે તમારો પાસફ્રેઝ ભૂલી ગયા હો અથવા આ સેટિંગ બદલવા માગતા હો, તો <ph name="BEGIN_LINK" />તમારા એકાઉન્ટમાંનો Chromiumનો ડેટા ડિલીટ કરો<ph name="END_LINK" />.</translation>
<translation id="2640367368802736659">Chromium વિશે ટિપ: Google Lens વડે તમે જે જુઓ છો, તે શોધો</translation>
<translation id="2650312721222849884">તમે જ્યાંથી Chromiumનો ઉપયોગ કરો ત્યાંથી તમારા ટૅબ જોવા માટે, સિંક કરવાનું ચાલુ કરો</translation>
<translation id="2684230048001240293">તમારા બધા ડિવાઇસ પર તમારી ટૅબ, પાસવર્ડ અને ચુકવણી સંબંધિત માહિતી સિંક કરવા માટે, Chromiumને ડિફૉલ્ટ તરીકે સેટ કરો</translation>
<translation id="2730884209570016437">Chromium, તમારા કૅમેરાનો ઉપયોગ કરી શકતું નથી કારણ કે તે બીજી ઍપ્લિકેશન દ્વારા ઉપયોગમાં છે</translation>
<translation id="2798503587425057129">Chromium વાંચન સૂચિ ખોલે છે.</translation>
<translation id="28276745681323897">તમારા Google એકાઉન્ટમાં <ph name="BEGIN_LINK" />Chromiumનો કયો ડેટા સાચવવામાં આવે છે<ph name="END_LINK" /> તેને તમે મેનેજ કરી શકો છો.

તમારા Chromiumના અનુભવને બહેતર બનાવવા માટે ડેટાનો ઉપયોગ કરતા વધુ સેટિંગ માટે, <ph name="BEGIN_LINK" />Googleની સેવાઓ<ph name="END_LINK" /> પર જાઓ.</translation>
<translation id="2832168932648876507">Chromiumમાં વૉઇસની સુવિધા વડે શોધો.</translation>
<translation id="2843571538056574338">ઑટોમૅટિક રીતે ભરવાની સુવિધા માટે Chromiumનો ઉપયોગ કરો</translation>
<translation id="2844923129028437362">કૉપિ કરવાનું ટાળો. Chromiumને તમારા ડિફૉલ્ટ iOS બ્રાઉઝર તરીકે સેટ કરો.</translation>
<translation id="2918709798697875261">તમારી સંસ્થા માટે જરૂરી છે કે તમે Chromiumમાં સાઇન આઉટ કરીને રાખો.</translation>
<translation id="2942241131342758843">લિંક ખોલવા, વિજેટથી શોધવા અને અન્ય ઍપમાં પાસવર્ડ ઑટોમૅટિક રીતે ભરવાની સુવિધા માટે ડિફૉલ્ટ તરીકે Chromiumનો ઉપયોગ કરો</translation>
<translation id="2977470724722393594">Chromium અપ ટૂ ડેટ છે</translation>
<translation id="3044857325852340337">Chromium ડેટા ડિલીટ કર્યો</translation>
<translation id="3054480780637153380">iOSમાં Chromium સેટિંગ ખોલો, પછી "ડિફૉલ્ટ બ્રાઉઝર ઍપ" પર ટૅપ કરો અને Chromium પસંદ કરો.</translation>
<translation id="3072591112723064972">લિંકને અહીં ઝટપટ લૉન્ચ કરવા માટે Chromiumને તમારું ડિફૉલ્ટ બ્રાઉઝર બનાવો.</translation>
<translation id="3115956258722352278">Chromiumને તમારું ડિફૉલ્ટ બ્રાઉઝર બનાવીએ?</translation>
<translation id="3180939591219927904">“જ્યારે તમે Chromium બંધ કરો, ત્યારે છૂપા ટૅબ લૉક કરો” ચાલુ કરો</translation>
<translation id="327628223428512207">આ પાસવર્ડ સાચવવા અને તમારા બધા ડિવાઇસ પર Chromiumનો ડેટા મેળવવા માટે પાસફ્રેઝ દાખલ કરો</translation>
<translation id="328933489847748230">{count,plural, =1{હવે 1 Chromium વિન્ડો બતાવી રહી છે}one{હવે {count} Chromium વિન્ડો બતાવી રહી છે}other{હવે {count} Chromium વિન્ડો બતાવી રહી છે}}</translation>
<translation id="3344973607274501920">Chromium તમારા પાસવર્ડ ચેક કરી શક્યું નથી. તમારું ઇન્ટરનેટ કનેક્શન ચેક કરવાનો પ્રયાસ કરો.</translation>
<translation id="3366305173356742781">તમારા એકાઉન્ટમાંનો Chromium ડેટા</translation>
<translation id="3387107508582892610">{THRESHOLD,plural, =1{જ્યારે {THRESHOLD} મિનિટ સુધી Chromiumનો ઉપયોગ ન કરવામાં આવે, ત્યારે આવું થાય છે. આમાં ઇતિહાસ અને ઑટોમૅટિક રીતે ભરવાની સુવિધા શામેલ હોઈ શકે છે.}one{જ્યારે {THRESHOLD} મિનિટ સુધી Chromiumનો ઉપયોગ ન કરવામાં આવે, ત્યારે આવું થાય છે. આમાં ઇતિહાસ અને ઑટોમૅટિક રીતે ભરવાની સુવિધા શામેલ હોઈ શકે છે.}other{જ્યારે {THRESHOLD} મિનિટ સુધી Chromiumનો ઉપયોગ ન કરવામાં આવે, ત્યારે આવું થાય છે. આમાં ઇતિહાસ અને ઑટોમૅટિક રીતે ભરવાની સુવિધા શામેલ હોઈ શકે છે.}}</translation>
<translation id="3410395242749598859">Chromiumનો તમારો અમુક ડેટા હજી સુધી <ph name="EMAIL" />માં સાચવવામાં આવ્યો નથી.
એકાઉન્ટ સ્વિચ કરતા પહેલાં થોડી મિનિટ રાહ જોવાનો પ્રયાસ કરી જુઓ. જો તમે હમણાં એકાઉન્ટ સ્વિચ કરશો, તો આ ડેટા ડિલીટ કરવામાં આવશે.</translation>
<translation id="3440830787838130530">Google Password Managerમાં તમારા ફૅમિલી ગ્રૂપ સાથે સરળતાથી અને સુરક્ષિત રીતે કોઈ પાસવર્ડની કૉપિ શેર કરો</translation>
<translation id="3445351634096573377">મેસેજ અને દસ્તાવેજોમાંની લિંક સીધી Chromiumમાં ખોલો.</translation>
<translation id="3472200483164753384">Chromium Canary પર સપોર્ટ કરવામાં આવતી નથી</translation>
<translation id="347967311580159871">તમારા Chromiumના અનુભવને બહેતર બનાવવા માટે ડેટાનો ઉપયોગ કરતા વધુ સેટિંગ માટે, <ph name="BEGIN_LINK" />Googleની સેવાઓ<ph name="END_LINK" /> પર જાઓ.</translation>
<translation id="3512168799938877162">તમારો પાસવર્ડ શેર કરવામાં આવ્યો નહોતો. તમારું ઇન્ટરનેટ કનેક્શન તપાસો અને ખાતરી કરો કે તમે Chromium પર સાઇન ઇન કર્યું છે. પછી, ફરી પ્રયાસ કરો.</translation>
<translation id="3529798650269984835">“જ્યારે તમે Chromium બંધ કરો, ત્યારે છૂપા ટૅબ લૉક કરો” ચાલુ કરો.</translation>
<translation id="3541247799006476453">ઑટોમૅટિક રીતે ભરવાની સુવિધા માટે Chromium વડે તમારા પાસવર્ડ અને પાસકીનો સરળતાથી ઍક્સેસ મેળવો</translation>
<translation id="3567399274263440288">Chromiumનો વધુમાં વધુ લાભ લેવા માટે, તમારા Google એકાઉન્ટ વડે Chromiumમાં સાઇન ઇન કરો.</translation>
<translation id="3581385059720151202">Chromiumમાં વિઝ્યુઅલ શોધો</translation>
<translation id="3582640969619785896">Chromium તમારો પાસવર્ડ સાચવવાની ઑફર કરશે</translation>
<translation id="3594315078412605236">Chromiumમાં ચુકવણી પદ્ધતિઓ મેનેજ કરો</translation>
<translation id="3600428265489994557">Chromiumમાં સાઇન ઇન કરો</translation>
<translation id="3617143087229977194">iOSમાં ઍપના ડિફૉલ્ટ સેટિંગ ખોલો, પછી "બ્રાઉઝર ઍપ" પર ટૅપ કરો અને Chromium પસંદ કરો.</translation>
<translation id="3634039384458740619">Chromium સેટિંગ ખોલો</translation>
<translation id="3639997914391704523">જ્યારે તમે તમારા Google એકાઉન્ટ વડે સાઇન ઇન કરો, ત્યારે Chromium તમારા પાસવર્ડ ચેક કરી શકે છે.</translation>
<translation id="372658070733623520">તમારા Google એકાઉન્ટમાં Chromium ડેટાનો ઉપયોગ કરવા અને તેને સાચવવા માટે, આ તમે જ છો તેની ચકાસણી કરો.</translation>
<translation id="3728124580182886854">મનગમતું બનાવવા અને અન્ય હેતુઓ માટે, Chromium અને Googleની અન્ય સેવાઓ લિંક કરો</translation>
<translation id="377649297473651452">Chromium પર ઑટોમૅટિક રીતે ભરવાની સુવિધાનો મોટો કરેલો વ્યૂ</translation>
<translation id="3780779443901618967">સાઇટ પરથી માનક સંરક્ષણ કરતા વધુ ડેટા વિશ્લેષિત કરીને, Googleને પણ પહેલાંથી જાણ ન હોય તેવી ખતરનાક સાઇટ માટે તમને ચેતવણી આપે છે. તમે Chromium ચેતવણીઓને છોડી દેવાનું પસંદ કરી શકો છો.</translation>
<translation id="3805899903892079518">Chromiumને તમારા ફોટા અથવા વીડિયોનો ઍક્સેસ નથી. iOS સેટિંગ &gt; પ્રાઇવસી &gt; ફોટામાં ઍક્સેસને ચાલુ કરો.</translation>
<translation id="3809591243528646631">બાળકની સલામતી સંબંધિત સુવિધાઓ મેળવવા માટે, તમે બાળક માટે સેટઅપ કરેલા Google એકાઉન્ટનો ઉપયોગ કરી શકો છો અથવા એકાઉન્ટ વિના Chromiumનો ઉપયોગ કરી શકો છો. <ph name="BEGIN_LINK" />વધુ જાણો<ph name="END_LINK" /></translation>
<translation id="3816686541346279443">Chromium તમારો પાસવર્ડ સાચવવાનું ઑફર કરશે.</translation>
<translation id="3827545470516145620">તમે આ ડિવાઇસ માટે સ્ટૅન્ડર્ડ સુરક્ષા સંરક્ષણ મેળવી રહ્યા છો</translation>
<translation id="3833326979834193417">Chromium દરરોજ ઑટોમૅટિક રીતે સલામતી માટે તપાસ ચલાવે છે, જેથી તમને ડેટા ઉલ્લંઘનની ઘટનાઓ, અસલામત વેબસાઇટ અને બીજા ઘણા જોખમોથી સલામત રાખી શકાય. તમે સેટિંગમાં જઈને સલામતી માટે તપાસની સુવિધા વિશે વધુ જાણી શકો છો.</translation>
<translation id="3837584850181228767">Chromium ટિપ: Safe Browsingમાં વધારેલી સુરક્ષા</translation>
<translation id="3845223911364528001">તમારી ફાઇલ અપલોડ કરવા માટે, Chromium પર પાછા ફરો</translation>
<translation id="3855938650519180865">Chromiumમાં નવું શું છે</translation>
<translation id="3886689467633467988">તમારા બધા ડિવાઇસ પર તમારા બુકમાર્ક વગેરે મેળવવા માટે, આ સાઇટ અને Chromiumમાં સાઇન ઇન કરો.</translation>
<translation id="3949514465204582407">Chromium ટિપ: કોઈપણ ઍપમાં તમારા પાસવર્ડ મેળવો</translation>
<translation id="4005283307739974863">Chromiumમાં સલામતી માટે તપાસ ખોલે છે અને ચલાવે છે.</translation>
<translation id="4043291146360695975">આ ડિવાઇસના પાસવર્ડ માત્ર આ ડિવાઇસના પાસવર્ડ મેનેજરમાં સાચવવામાં આવે છે.</translation>
<translation id="4046625794029820944">URLsને કૉપિ કરવાનું રોકો. પેજ સીધા લોડ કરવા માટે Chromiumને ડિફૉલ્ટ બ્રાઉઝર તરીકે સેટ કરો.</translation>
<translation id="4066426933127344530">ડિફૉલ્ટ રીતે Chromiumનો ઉપયોગ કરો</translation>
<translation id="4087314024407094071">Chromiumમાં સેટિંગ ખોલે છે.</translation>
<translation id="4099085513035183040">Chromium બીટા પર સપોર્ટ કરવામાં આવતી નથી</translation>
<translation id="4106512142782407609"><ph name="EMAIL" /> તરીકે સાઇન ઇન થયાં.

તમારો ડેટા તમારા પાસફ્રેઝ સાથે એન્ક્રિપ્ટ કરવામાં આવ્યો છે. તમારા Google એકાઉન્ટમાં Chromium ડેટાનો ઉપયોગ કરવા અને તેને સાચવવા માટે, તમારો પાસફ્રેઝ દાખલ કરો.</translation>
<translation id="4118287192800900567">Chromium વિશે ટિપ: Chromiumમાં સાઇન ઇન કરો</translation>
<translation id="4195557071150719219">Chromiumના તાજેતરના ટૅબ જુઓ</translation>
<translation id="420541179527342563">Chromiumમાં લૉકડાઉન મોડ બંધ કરવા માટે, તેને તમારા iPad પર બંધ કરો.</translation>
<translation id="4272892696084633551">Chromeની સુવિધાઓ અને કાર્યપ્રદર્શનને સુધારવામાં સહાય કરો</translation>
<translation id="4302397443352897529">Chromiumના સેટિંગ</translation>
<translation id="4304713468139749426">પાસવર્ડ મેનેજર</translation>
<translation id="4408912345039114853">Chromiumમાં સલામતી માટે તપાસ ચલાવો</translation>
<translation id="4432744876818348753">Chromiumનો સૌથી વધુ લાભ મેળવવા માટે સાઇન ઇન કરો.</translation>
<translation id="4445228361214254027">તમારી સંસ્થાએ તમારા Google એકાઉન્ટમાં Chromium ડેટાનો ઉપયોગ કરવાની અને તેને સાચવવાની ક્ષમતા બંધ કરી છે. નવા બુકમાર્ક, પાસવર્ડ વગેરે માત્ર આ ડિવાઇસમાં સાચવવામાં આવશે.</translation>
<translation id="4498832288620833153">Chromiumમાં તમારી વાંચન સૂચિમાં ઇનપુટ કરેલા URLs ઉમેરે છે.</translation>
<translation id="4508268628669724828">Chromiumનો વધુમાં વધુ લાભ મેળવવા અંગેની વધુ ઉપયોગી ટિપ માટે અહીં ફરી ચેક કરો.</translation>
<translation id="452436063477828504">ખાતરી કરો કે તમે હંમેશાં તમારા Google એકાઉન્ટમાં Chromiumના ડેટાનો ઉપયોગ કરી શકો</translation>
<translation id="4527452566931097835">Chromiumને ડિફૉલ્ટ તરીકે સેટ કરીએ?</translation>
<translation id="4555020257205549924">જ્યારે આ સુવિધા ચાલુ કરી હોય, ત્યારે Chromium, Google Translateનો ઉપયોગ કરીને અન્ય ભાષાઓમાં લખેલા પેજના અનુવાદ ઑફર કરશે. <ph name="BEGIN_LINK" />વધુ જાણો<ph name="END_LINK" /></translation>
<translation id="4572441104543926904">પાસફ્રેઝ એન્ક્રિપ્શનમાં ચુકવણી પદ્ધતિઓ અને સરનામા શામેલ હોતા નથી.

આ સેટિંગ બદલવા માટે, <ph name="BEGIN_LINK" />તમારા એકાઉન્ટમાંનો Chromium ડેટા ડિલીટ કરો<ph name="END_LINK" />.</translation>
<translation id="4578500311756617174">Chromium વિશે ટિપ: ડિફૉલ્ટ તરીકે Chromiumનો ઉપયોગ કરો</translation>
<translation id="458786853569524949">હવે તમે જ્યારે પણ ઇમેઇલ, દસ્તાવેજો અને અન્ય ઍપમાં લિંક પર ટૅપ કરો, ત્યારે Chromiumનો ઉપયોગ કરી શકો છો.</translation>
<translation id="4625730353066900738">તમે શરૂ કરી શકો તે માટે Chromiumની મદદરૂપ મૂળભૂત બાબતો વિશે જાણો</translation>
<translation id="4633738821577273991">આ Chromium પ્રોફાઇલ માટે પણ Safe Browsingમાં વધારેલી સુરક્ષા મેળવો</translation>
<translation id="4654936625574199632">ઍપને બહેતર બનાવવામાં સહાય કરવા માટે, Chromium વપરાશ અને ક્રૅશ થવા સંબંધિત ડેટા Googleને મોકલે છે. <ph name="BEGIN_LINK" />મેનેજ કરો<ph name="END_LINK" /></translation>
<translation id="4681781466797808448">Chromium સ્કૅન ચાલુ કરો</translation>
<translation id="4685611756167369067">Chromiumમાં છૂપું ટૅબ ખોલો</translation>
<translation id="4736424910885271643">તમારું એકાઉન્ટ <ph name="HOSTED_DOMAIN" /> દ્વારા મેનેજ કરવામાં આવતું હોવાથી, આ ડિવાઇસમાંથી તમારો Chromium ડેટા સાફ કરવામાં આવશે</translation>
<translation id="4790638144988730920">તમારા Google એકાઉન્ટમાં Chromiumના ડેટાનો ઉપયોગ કરવાનું ચાલુ રાખો.</translation>
<translation id="4828317641996116749">Chromium બધા પાસવર્ડ ચેક કરી શક્યું નથી. થોડા સમય પછી ફરી પ્રયાસ કરો.</translation>
<translation id="4856138222358683580">Chromium ઍક્શન</translation>
<translation id="4869706986935301458">જ્યારે તમે તમારા iPhone પર હો, ત્યારે Chromiumને ઝટપટ ખોલો</translation>
<translation id="4904452304169763785">તમારા માટે Chromium ભાળ મેળવે તેવી પ્રાઇવસી કે સુરક્ષા સંબંધિત કોઈપણ સમસ્યાઓ માટેના અલર્ટ.</translation>
<translation id="4962295957157529683">તમે અન્ય ખુલ્લી Chromium વિંડોમાં જે કાર્ય કરતા તા તે પૂર્ણ કરો.</translation>
<translation id="4985291216379576555">ઑફલાઇન, Chromium અપડેટ ચેક કરી શકતાં નથી</translation>
<translation id="4996471330284142407">Chromiumના સરળ, સુરક્ષિત અને અત્યાર સુધીના સૌથી ઝડપી વર્ઝન વડે વધુ કાર્યો પૂર્ણ કરો.</translation>
<translation id="4999538639245140991">કારણ કે તમે <ph name="SIGNOUT_MANAGED_DOMAIN" /> દ્વારા મેનેજ કરવામાં આવેલ એકાઉન્ટમાંથી સાઇન આઉટ કરી રહ્યાં છો, આ ડિવાઇસમાંથી તમારા Chromium ડેટા ડિલીટ થઈ જશે. તમારો ડેટા તમારા Google એકાઉન્ટમાં જળવાઈ રહેશે.</translation>
<translation id="5042011327527167688">“Chromium પર Google Maps વડે જુઓ” પર ટૅપ કરો.</translation>
<translation id="5044871537677053278">Chromium તમને દિશાનિર્દેશો તેમજ સ્થાનિક માહિતી આપવા માટે, Google Maps પર સરનામાં શોધે છે અને પછી તેનો ઉપયોગ કરે છે.</translation>
<translation id="5048140766121299007">"<ph name="TEXT_OF_THE_SETTINGS_MENU_ITEM" />" સેટિંગમાં જઈને, "Chromium"ને ટૉગલ કરીને ચાલુ કરો</translation>
<translation id="5053429694249468757">Chromiumનો ડેટા ડિલીટ કરી રહ્યાં છીએ…</translation>
<translation id="5071749685031362629">iOS માટે Chromium</translation>
<translation id="5124429847818367226">હવે તમે કોઈપણ સમયે બ્રાઉઝ કરીને અથવા મેસેજ, દસ્તાવેજો અને અન્ય ઍપમાં લિંક પર ટૅપ કરીને Chromiumનો ઉપયોગ કરી શકો છો.</translation>
<translation id="5131565040785979529">તમારી સંસ્થા <ph name="DOMAIN" />, તમે જેમાં સાઇન ઇન કર્યું હોય તે એકાઉન્ટને અને Chromiumના વપરાશની રીતને મેનેજ કરે છે.</translation>
<translation id="5134464247000681876">Chromiumમાં Gmail, Maps, YouTube અને અન્ય ઍપમાંની લિંક ખોલો</translation>
<translation id="5203244847421322551">Chromiumમાં પાસવર્ડ સાચવો અને ઑટોમૅટિક રીતે ભરો</translation>
<translation id="5224391634244552924">કોઈ સાચવેલા પાસવર્ડ નથી. જ્યારે તમે તમારા પાસવર્ડ સાચવો ત્યારે Chromium તેને ચેક કરી શકે છે.</translation>
<translation id="5259423875997548710">Chromiumમાં વિઝ્યુઅલ શોધો.</translation>
<translation id="5284913972719948193">Chromiumમાં તમારા પાસવર્ડ, ઇતિહાસ, બુકમાર્ક અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવા માટે તમારા ડેટાની આયાત કરો</translation>
<translation id="5308226104666789935">Chromium અપડેટ ચેક કરી શકતું નથી</translation>
<translation id="5311557153294205270">Chromiumમાં ઇનપુટ કરેલા URLsને તમારા બુકમાર્કમાં ઉમેરે છે.</translation>
<translation id="5383251701169024761">અન્ય ઍપમાં તમારા સાચવેલા પાસવર્ડ સરળતાથી મેળવવા, ઑટોમૅટિક રીતે ભરવાની સુવિધા માટે Chromium પસંદ કરો.</translation>
<translation id="538767207339317086">Chromiumમાં સાઇન-ઇનની મંજૂરી આપો</translation>
<translation id="5389058611415066188">Chromiumનો ઉપયોગ કરીને સલામત રહો</translation>
<translation id="5414059596208264343">Chromium ટિપ: તમારા પાસવર્ડ મેળવો</translation>
<translation id="5415273218238091735">Chromium વિશેની ટિપ</translation>
<translation id="5427571867875391349">Chromiumને તમારા ડિફૉલ્ટ બ્રાઉઝર તરીકે સેટ કરો</translation>
<translation id="5434562575369834882">Chromiumમાં છૂપા મોડમાં ખોલો</translation>
<translation id="5453478652154926037">Chromium તમારા પાસવર્ડ ચેક કરી શકતું નથી.</translation>
<translation id="5479292367402350143">Chromiumને તમારું ડિફૉલ્ટ બ્રાઉઝર બનાવવા માટે:
1. સેટિંગ ખોલો
2. ડિફૉલ્ટ બ્રાઉઝર ઍપ પર ટૅપ કરો
3. Chromium પસંદ કરો</translation>
<translation id="5482686278086727777">Chromium તરફથી ટૅબ રિમાઇન્ડર મેળવવા માટે, તમારા iOS સેટિંગમાં નોટિફિકેશન ચાલુ કરો.</translation>
<translation id="5521125884468363740">તમે જ્યાંથી Chromiumનો ઉપયોગ કરો ત્યાંથી તમારી ટૅબ જોવા માટે, સાઇન ઇન કરો અને સિંક કરવાનું ચાલુ કરો</translation>
<translation id="5534584691915394889">Chromium અને Google Lensમાંથી તમારા Apple Calendarમાં ઇવેન્ટ બનાવવા માટે, આનો ઉપયોગ કરવામાં આવશે.</translation>
<translation id="5571094606370987472">Chromium તાજેતરના ટૅબ ખોલે છે.</translation>
<translation id="5596644122344097310">તમારા iPhone પર Chromiumનો વધુમાં વધુ લાભ મેળવવા માટે અહીં ટૅપ કરો.</translation>
<translation id="5603085937604338780">Chromium</translation>
<translation id="5657280937522795751">Chromiumને ટૉગલ કરો</translation>
<translation id="5664395081284292058">Chromiumમાં મારું નવીનતમ ટૅબ ખોલો</translation>
<translation id="5671188105328420281">Chromium વિશે ટિપ</translation>
<translation id="5688047395118852662">આ કાર્ડ તમને Chromiumનો મહત્તમ લાભ મેળવવા માટેના સૂચનો બતાવે છે.</translation>
<translation id="5700709190537129682">Chromium તમારા પાસવર્ડ ચેક કરી શકતું નથી</translation>
<translation id="5731004036450828399">તમારી પાસકી સલામત રાખવા માટે, સૌથી પહેલાં તમારે કોઈ રિકવરી પિન બનાવવો જરૂરી છે.

        Password Managerમાં પાસકી સાચવવામાં આવે છે, જે તમને કોઈપણ ડિવાઇસ પર Chromiumમાં તેનો ઉપયોગ કરવાની સુવિધા આપે છે.</translation>
<translation id="575593940213760950"><ph name="EMAIL" /> માટે Password Managerમાં</translation>
<translation id="5786958731263984543">કૉપિ કરવાની ઝંઝટ ટાળો. લિંકને સીધી Chromiumમાં લૉન્ચ કરો.</translation>
<translation id="584550191241316896">Chromiumમાં સાઇન ઇન કર્યું</translation>
<translation id="5862307444128926510">Chromium માં સ્વાગત છે</translation>
<translation id="5889847953983052353">જ્યારે ચાલુ હોય:
<ph name="BEGIN_INDENT" />  • તમે જે રીતે ઉપયોગ કરો છો, તે રીતે Chromium વાપરતા લોકો માટે તેને બહેતર બનાવવામાં સહાય કરો.<ph name="END_INDENT" />

ધ્યાનમાં લેવા જેવી બાબતો:
<ph name="BEGIN_INDENT" />  • Chromiumના તમારા વપરાશની માહિતી Googleને મોકલવામાં આવે છે, પણ તેને તમારી સાથે સાંકળવામાં આવતી નથી.

  • જો Chromium ક્રૅશ થાય, તો ક્રૅશની વિગતોમાં અમુક વ્યક્તિગત માહિતીનો સમાવેશ થઈ શકે છે.

  • જો તમે તમારા ઇતિહાસને તમારા Google એકાઉન્ટ સાથે સિંક કરો, તો મેટ્રિકમાં તમે જે URLsની મુલાકાત લીધી હોય, તેની માહિતીનો પણ સમાવેશ થઈ શકે છે.<ph name="END_INDENT" /></translation>
<translation id="5932787118589620366">Chromiumમાં બ્રાઉઝિંગ ડેટા ડિલીટ કરો.</translation>
<translation id="593808800391107017">તમારા માટે Chromium ઑટોમૅટિક રીતે ભાળ મેળવે તેવી પ્રાઇવસી કે સુરક્ષા સંબંધિત કોઈપણ સમસ્યાઓ માટે અલર્ટ મેળવો.</translation>
<translation id="5951593919357934226">Chromiumનો વધુમાં વધુ લાભ મેળવો.</translation>
<translation id="5985254578475526217">Chromium તરફથી નોટિફિકેશન મેળવવા માટે, તમારા iOS સેટિંગમાં નોટિફિકેશન ચાલુ કરો.</translation>
<translation id="6041226255405329731">ટૅબના ગ્રૂપ શેર કરવા અને તેમાં જોડાવા માટે Chromiumમાં સાઇન ઇન કરો અને સાથે મળીને આઇડિયા પર કાર્ય કરો</translation>
<translation id="6104024151682120539">Chromiumમાં ખોલો</translation>
<translation id="61109258320235597">તમારા Google એકાઉન્ટમાં Chromium ડેટાનો ઉપયોગ કરવા અને તેને સાચવવા માટે, તમારો પાસફ્રેઝ દાખલ કરો.</translation>
<translation id="6132149203299792222">તમારા પાસવર્ડ, બુકમાર્ક અને બીજું ઘણું સિંક કરવા માટે, તમારા Google એકાઉન્ટ વડે સાઇન ઇન કરો.</translation>
<translation id="6139490926154511684">લિંક કૉપિ કરવાને બદલે તેમને એક જ ટૅપમાં ખોલવા માટે Chromiumને ડિફૉલ્ટ બ્રાઉઝર તરીકે સેટ કરો.</translation>
<translation id="6148377327556085395">Chromiumમાં બુકમાર્ક ઉમેરો</translation>
<translation id="6154098560469640583">મેસેજ, દસ્તાવેજો અને અન્ય ઍપમાં જ્યારે પણ તમે કોઈ લિંક પર ટૅપ કરો, ત્યારે Chromiumનો ઉપયોગ કરો.</translation>
<translation id="6157162508956739031">Chromiumમાંથી તમારા પાસવર્ડ અને પાસકી ઑટોમૅટિક રીતે ભરીને ઍપ અને સાઇટમાં ઝડપથી સાઇન ઇન કરો</translation>
<translation id="6170619162539716595">ભાળ મેળવેલા સરનામા વિશે તમને દિશાનિર્દેશો તેમજ સ્થાનિક માહિતી આપવા માટે Chromiumને Google Mapsનો ઉપયોગ કરવાની મંજૂરી આપો.</translation>
<translation id="6170834619568075230">તમે જે કંઈ પણ જુઓ, તેને શોધવા માટે તમે Chromiumમાં Google Lensનો ઉપયોગ કરી શકો છો</translation>
<translation id="6244277266078678766">તમારો ડેટા <ph name="USER_EMAIL" />ના Password Managerમાં સાચવવામાં આવશે</translation>
<translation id="6268381023930128611">Chromiumમાંથી સાઇન આઉટ કરીએ?</translation>
<translation id="6301717043141881464">તમારી અન્ય ઍપમાં તમારા સાચવેલા પાસવર્ડ સરળતાથી મેળવવા, ઑટોમૅટિક રીતે ભરવાની સુવિધા માટે Chromium પસંદ કરો</translation>
<translation id="6324041800010509197">Chromiumમાં ટૅબ ગ્રિડની મુલાકાત લો</translation>
<translation id="6325378625795868881">મેસેજ અને અન્ય ઍપમાં જ્યારે પણ તમે કોઈ લિંક પર ટૅપ કરો, ત્યારે Chromiumનો ઉપયોગ કરો.</translation>
<translation id="6387994184698195448">સહાયરૂપ Chromium ટિપ અને વધુ બાબતો સાથે ચાલુ રાખો.</translation>
<translation id="6424492062988593837">Chrome હવે વધારે સારું બન્યું છે! નવું વર્ઝન ઉપલબ્ધ છે.</translation>
<translation id="6433172051771630690">Chromiumનો વધુને વધુ લાભ મેળવવા માટેની ટિપ.</translation>
<translation id="65045991564554105">Chromium Bookmarks જુઓ</translation>
<translation id="6519797228806907665">તમારા iPhoneની હોમ સ્ક્રીનમાંથી Chromium વધુ ઝડપથી ઍક્સેસ કરો.</translation>
<translation id="6538713818758208754">Chromiumમાં ચુકવણી પદ્ધતિઓનું સેટિંગ પેજ ખોલે છે.</translation>
<translation id="6540186279384079894">Chromiumમાં નવું ટૅબ ખોલો</translation>
<translation id="6563921047760808519"><ph name="BEGIN_LINK" />Chromium તમારા ડેટાને કેવી રીતે ખાનગી રાખે છે<ph name="END_LINK" /> તે વિશે વધુ જાણો</translation>
<translation id="6564769014061914792">તમારા iPad પર Chromiumનો વધુમાં વધુ લાભ મેળવવા માટે અહીં ટૅપ કરો.</translation>
<translation id="6566303693324540692">Chromium વિશે ટિપ: Chromiumને તમારી હોમ સ્ક્રીન પર ખસેડો</translation>
<translation id="6574750762636192517">Chromiumમાં પાસવર્ડ મેનેજ કરો</translation>
<translation id="6590232959690355435">તમારા Chromium ઇતિહાસનું પેજ ખોલે છે.</translation>
<translation id="6674470628873622334">Chromiumમાં નવું છૂપું ટૅબ ખોલે છે.</translation>
<translation id="6680609900732453726">જ્યારે તમે Chromium બંધ કરો, ત્યારે ડિવાઇસના પ્રમાણીકરણ વડે તમારા બ્રાઉઝિંગને ખાનગી રાખો</translation>
<translation id="6696512128741076907">અન્ય ઍપમાંથી લિંક ઝટપટ ખોલવા માટે Chromiumને ડિફૉલ્ટ બ્રાઉઝર તરીકે સેટ કરો.</translation>
<translation id="6752854822223394465">તમારી સંસ્થા Chromiumનું સેટઅપ કરી રહી છે…</translation>
<translation id="6794054469102824109">Chromium Dino ગેમ ખોલે છે.</translation>
<translation id="6820823224820483452">Chromium બધા પાસવર્ડ ચેક કરી શક્યું નથી. આવતી કાલે ફરી પ્રયાસ કરો.</translation>
<translation id="6830782797004194206">Chromium પર ઑટોમૅટિક રીતે ભરવાની સુવિધા વડે ઝડપથી સાઇન ઇન કરો</translation>
<translation id="6831043979455480757">અનુવાદ કરો</translation>
<translation id="6852419005633611413">તમારી હોમ સ્ક્રીનના ડૉકમાંથી Chromium વધુ ઝડપથી ઍક્સેસ કરો</translation>
<translation id="6852799557929001644">આ ડિવાઇસ પર અન્ય ઍપ માટેના Chromiumના તમારા પાસવર્ડ જેવી બીજી ઘણી બાબતોને ઍક્સેસ કરો.</translation>
<translation id="6887138405044152640">આ ટૅબને અન્ય ડિવાઇસ પર મોકલવા માટે, એ ડિવાઇસના Chromiumમાં સાઇન ઇન કરો.</translation>
<translation id="6911341667534646387">તમારા Google એકાઉન્ટમાં Chromiumના ડેટાનો ઉપયોગ કરવાનું ચાલુ રાખો</translation>
<translation id="7018284295775193585">Chromium અપડેટ થઈ શકતું નથી</translation>
<translation id="7055269218854630176">તમે જેમાં સાઇન ઇન કરી રહ્યાં હો તે એકાઉન્ટને અને Chromiumના વપરાશની રીતને તમારી સંસ્થા <ph name="DOMAIN" /> મેનેજ કરે છે. તમારા ઍડમિનિસ્ટ્રેટર અમુક સુવિધાઓનું સેટઅપ અથવા તેને પ્રતિબંધિત કરી શકે છે.</translation>
<translation id="7099326575020694068">Chromium, વિભાજિત વ્યૂ મોડમાં તમારા કૅમેરાનો ઉપયોગ કરી શકતુંં નથી</translation>
<translation id="7110290529575835890">આગલી વખતે URLsને પહેલા કૉપિ કર્યા વિના લિંકને સીધી Chromiumમાં ખોલો.</translation>
<translation id="7165402419892018581">ઑટોમૅટિક રીતે ભરવાની સુવિધા માટે Chromium પસંદ કરો</translation>
<translation id="7175400662502680481">ડેટા ઉલ્લંઘનમાં તમારો પાસવર્ડ જાહેર થઈ ગયો હતો. પાસવર્ડ મેનેજર હમણાં જ તેને બદલવાનો સુઝાવ આપે છે.</translation>
<translation id="7185731475720473450">ચુકવણી પદ્ધતિઓ અને સરનામા એન્ક્રિપ્ટ કરવામાં આવશે નહીં. Chromiumમાંથી બ્રાઉઝિંગ ઇતિહાસ સિંક થશે નહીં.

તમારો પાસફ્રેઝ ધરાવતી કોઈ વ્યક્તિ જ તમારો એન્ક્રિપ્ટેડ ડેટા વાંચી શકે છે. Googleને પાસફ્રેઝ મોકલવામાં આવતો નથી કે તેમાં સ્ટોર કરવામાં આવતો નથી. જો તમે તમારો પાસફ્રેઝ ભૂલી જાઓ અથવા આ સેટિંગ બદલવા માગતા હો, તો <ph name="BEGIN_LINK" />તમારા એકાઉન્ટમાં Chromiumનો ડેટા ડિલીટ કરો<ph name="END_LINK" />.</translation>
<translation id="7192111075364461693">તમારા ડિવાઇસ સેટિંગમાં Chromiumના નોટિફિકેશન હાલમાં બંધ કરવામાં આવ્યા છે.</translation>
<translation id="7195217321165708458">Gemini in Chromium</translation>
<translation id="7219205286115692265">તમારા iPadની હોમ સ્ક્રીનના ડૉકમાંથી Chromium વધુ ઝડપથી ઍક્સેસ કરો.</translation>
<translation id="7222001353246886083">Chromiumમાં ${searchPhrase} શોધો</translation>
<translation id="7228180817326917122">Chromium વિશે ટિપ: તમારા ઍડ્રેસ બાર માટે જગ્યા પસંદ કરો</translation>
<translation id="725427773388857052">ડેટા ઉલ્લંઘનો, અસુરક્ષિત વેબસાઇટ જેવી બીજી ઘણી બાબતોથી તમને સુરક્ષિત રાખવામાં Chromium તમારી સહાય કરી શકે છે.</translation>
<translation id="7269362888766543920">કેટલાક એડ-ઓનને કારણે Chromium ક્રૅશ થાય છે. કૃપા કરીને તેમને અનઇન્સ્ટૉલ કરવાનો પ્રયાસ કરો.</translation>
<translation id="7285031092584344905">અન્ય ઍપ માટેના Chromiumના તમારા પાસવર્ડ જેવી બીજી ઘણી બાબતોને ઍક્સેસ કરો.</translation>
<translation id="7337881442233988129">Chromium</translation>
<translation id="7395825497086981028">તમારો પાસવર્ડ <ph name="EMAIL" /> માટેના પાસવર્ડ મેનેજરમાં સાચવવામાં આવશે.</translation>
<translation id="7434848749522628428"><ph name="USER_EMAIL" /> માટે આ પાસકી Password Managerમાં સાચવવામાં આવશે</translation>
<translation id="7504829997542308412">Chromium ખોલો</translation>
<translation id="7507535968973352823">Chromiumને કોઈપણ સમયે ઍક્સેસ કરવા માટે, તેને નીચેના વિસ્તારમાં મૂકો</translation>
<translation id="7531461704633548377">Chromiumમાંથી</translation>
<translation id="7554983317097061001">Chromium વિશે ટિપ: Chromiumને ડૉક પર ખસેડો</translation>
<translation id="7576863740961052505">Chromiumના સેટિંગ મેનેજ કરો</translation>
<translation id="7674213385180944843">સેટિંગ &gt; પ્રાઇવસી &gt; કૅમેરા &gt; Chromium ખોલો અને કૅમેરા ચાલુ કરો.</translation>
<translation id="7733418656985455268">Chromium ટિપ: Lens વડે શોધો</translation>
<translation id="7747820849741499258">Chromiumમાં શોધો</translation>
<translation id="7753923083404296545">Chromium છુપા મોડમાં ખોલેલી</translation>
<translation id="7762622637388462191">જ્યારે તમે Chromiumમાંથી બહાર નીકળો અથવા કોઈ અન્ય ઍપ પર સ્વિચ કરો, ત્યારે તમારા છૂપા ટૅબ લૉક કરો.</translation>
<translation id="7763454117143368771">જોખમકારક સાઇટથી સુરક્ષિત રહેવા અને તમારા પાસવર્ડ સલામત રાખવા માટે, તમારા ડિફૉલ્ટ બ્રાઉઝર તરીકે Chromiumનો ઉપયોગ કરો</translation>
<translation id="7784950022329154821">તમે Chromium બંધ કરો, ત્યારે છૂપા ટૅબ લૉક કરો</translation>
<translation id="7798616345453618228">Chromiumને તમારું ડિફૉલ્ટ બ્રાઉઝર બનાવો અને વેબ કન્ટેન્ટ ઑટોમૅટિક રીતે ખોલો.</translation>
<translation id="78025249032851484">તમારા Chromiumનું વર્ઝન જૂનું છે.</translation>
<translation id="784098351033299289">Chromium તમને દિશાનિર્દેશો તેમજ નકશાની લિંક પર સ્થાનિક માહિતી આપવા માટે, Google Mapsનો ઉપયોગ કરે છે</translation>
<translation id="7859018312476869945">જ્યારે તમે ઍડ્રેસ બાર અથવા શોધ બૉક્સમાં ટાઇપ કરો છો, ત્યારે બહેતર સૂચનો મેળવવા માટે Chromium તમે જે ટાઇપ કરો છો તેને તમારા ડિફૉલ્ટ શોધ એન્જિનને મોકલે છે. આ સુવિધા છૂપા મોડમાં કામ કરતી નથી.</translation>
<translation id="7890287942691234100">Chromium સ્કૅનરને ઉપયોગ કરવાનું શરૂ કરો</translation>
<translation id="7905064834449738336">તમે પાસવર્ડનો ઉપયોગ કરો છો, ત્યારે જો તે ઑનલાઇન પબ્લિશ કરવામાં આવ્યો હોય તો Chromium તમને ચેતવણી આપે છે. આમ કરતી વખતે તમારા પાસવર્ડ અને વપરાશકર્તા નામ એન્ક્રિપ્ટેડ હોય છે, જેથી Google સહિત, કોઈપણ તેને વાંચી શકતું નથી.</translation>
<translation id="7928628054454574139">કોઈપણ સમયે તમે અન્ય ઍપમાં લિંક પર ટૅપ કરો ત્યારે Chromium ખૂલશે</translation>
<translation id="7934404985878918282">Chromium વાંચન સૂચિ જુઓ</translation>
<translation id="7935734571048689933">Chromium મેનેજ કરવામાં આવે છે</translation>
<translation id="7951793218148208717">Chromiumમાં નવું ટૅબ ખોલે છે.</translation>
<translation id="7980860476903281594">Chromium તમે મંજૂરી આપો છો તે સાઇટ સાથે તમારા સ્થાનની માહિતી શેર કરે છે.</translation>
<translation id="7994322153108931467">Chromiumની સહાયક ટિપ મેળવવા માટે, તમારા iOS સેટિંગમાં નોટિફિકેશન ચાલુ કરો.</translation>
<translation id="7997159823054171568">Chromiumને ડિફૉલ્ટ બ્રાઉઝર તરીકે સેટ કરો</translation>
<translation id="800380310260616129">અહીંથી Chromium ડાઉનલોડ કરો.</translation>
<translation id="8013573822802650211">તમે જ્યાંથી Chromiumનો ઉપયોગ કરો ત્યાંથી તમારી ટૅબ જોવા માટે, તમારા બધાં ડિવાઇસ પર સાઇન ઇન કરો</translation>
<translation id="8014091604604659473">Chromiumમાંથી સાઇન આઉટ થયા</translation>
<translation id="8104697640054703121">જોખમી સાઇટથી Chromiumની સૌથી વધુ મજબૂત સુરક્ષા મેળવો</translation>
<translation id="8119542592987737574">તમારા iPhoneની હોમ સ્ક્રીનના ડૉકમાંથી Chromium વધુ ઝડપથી ઍક્સેસ કરો.</translation>
<translation id="8119553494985516751">જ્યારે તમે Chromiumને ડિફૉલ્ટ તરીકે સેટ કરો, ત્યારે લિંક વધુ ઝડપથી ખોલો</translation>
<translation id="8164086860209325020">Chromium સેટિંગ પર જાઓ</translation>
<translation id="8197822717502700527">તમે હવે તમારા ડિવાઇસ પર Chromiumનો વધુને વધુ લાભ મેળવશો.</translation>
<translation id="8236210361418193126">Password Managerમાં આયાત કરો</translation>
<translation id="8254729934443216898">Chromiumનો સૌથી વધુ લાભ મેળવવામાં તમારી સહાય કરે એવી નવી સુવિધાઓ વિશે શોધખોળ કરો.</translation>
<translation id="8293572045658095405">તમે Chromiumના છૂપા મોડમાં છે</translation>
<translation id="830951810931292870">ઇનપુટ કરેલા URLsને Chromiumમાં છૂપા મોડમાં ખોલે છે.</translation>
<translation id="8385503371191508165">Password Manager વડે પાસકી સાચવવાનું શરૂ કરો</translation>
<translation id="8390323835464055390">ઑટોમૅટિક રીતે ભરવાની સુવિધા માટે Chromiumનો ઉપયોગ કરીને કોઈપણ ઍપમાંથી તમારા સાચવેલા પાસવર્ડ અને પાસકી વડે સાઇન ઇન કરો</translation>
<translation id="8409374867500149834">નુકસાનકારક વેબસાઇટ સામે તમે Chromiumની સૌથી સશક્ત સુરક્ષા ધરાવો છો</translation>
<translation id="8543509361021925846">{THRESHOLD,plural, =1{જ્યારે {THRESHOLD} મિનિટ સુધી Chromiumનો ઉપયોગ ન કરવામાં આવે, ત્યારે આવું થાય છે. તમે સાઇન ઇન કરેલું હોય ત્યારે માત્ર આ ડિવાઇસમાં સચવાયેલો ડેટા ડિલીટ થશે. આમાં ઇતિહાસ અને પાસવર્ડનો સમાવેશ હોઈ શકે છે.}one{જ્યારે {THRESHOLD} મિનિટ સુધી Chromiumનો ઉપયોગ ન કરવામાં આવે, ત્યારે આવું થાય છે. તમે સાઇન ઇન કરેલું હોય ત્યારે માત્ર આ ડિવાઇસમાં સચવાયેલો ડેટા ડિલીટ થશે. આમાં ઇતિહાસ અને પાસવર્ડનો સમાવેશ હોઈ શકે છે.}other{જ્યારે {THRESHOLD} મિનિટ સુધી Chromiumનો ઉપયોગ ન કરવામાં આવે, ત્યારે આવું થાય છે. તમે સાઇન ઇન કરેલું હોય ત્યારે માત્ર આ ડિવાઇસમાં સચવાયેલો ડેટા ડિલીટ થશે. આમાં ઇતિહાસ અને પાસવર્ડનો સમાવેશ હોઈ શકે છે.}}</translation>
<translation id="8586442755830160949">કોપિરાઇટ <ph name="YEAR" /> The Chromium Authors. સર્વાધિકાર સુરક્ષિત.</translation>
<translation id="8602103377623855616">Chromium પેજ</translation>
<translation id="865600487977764604">તમને Chromium પર સલામત રાખે છે અને જ્યારે તમે સાઇન ઇન થયા હો, ત્યારે Googleની અન્ય ઍપમાં તમારી સુરક્ષાને બહેતર બનાવવા માટે કદાચ તેનો ઉપયોગ થઈ શકે છે.</translation>
<translation id="8663480472502753423">Chromium અપ ટૂ ડેટ રાખો</translation>
<translation id="8685813584220679697">આ સાઇટ અને Chromiumમાં સાઇન ઇન કરો.</translation>
<translation id="8698780336333802489">Chromiumમાં આયાત કરો</translation>
<translation id="8730503818204408000">Chromiumને ડિફૉલ્ટ બ્રાઉઝર તરીકે સેટ કરવા માટે, Chromiumના સેટિંગ ખોલે છે.</translation>
<translation id="8754966941001340678">Chromium વધારેલા સંરક્ષણનો સુઝાવ આપે છે</translation>
<translation id="8759037115129007407">તમારા કુટુંબના સભ્ય અત્યારે પાસવર્ડ મેળવી શકશે નહીં. તેમને Chromium અપડેટ કરવા તેમજ તેમના પાસવર્ડ સિંક કરવા માટે કહો. <ph name="BEGIN_LINK" />વધુ જાણો<ph name="END_LINK" /></translation>
<translation id="8769418653786388149">તમારું Chromium તમારી સાથે રાખો</translation>
<translation id="8776843108004031667">Chromiumમાંથી આ એકાઉન્ટ અને સાચવવામાં ન આવ્યો હોય એવો કોઈપણ ડેટા કાઢી નાખવામાં આવશે.</translation>
<translation id="8793333988063379360">તમે અહીં Chromium સેટિંગ અને વધુ શોધી શકો છો</translation>
<translation id="8805148242934787134">Chromiumને ડિફૉલ્ટ બ્રાઉઝર તરીકે સેટ કરો</translation>
<translation id="8826789549860004832">તમારા બ્રાઉઝરનું સેટઅપ કરવાનું ચાલુ રાખીને, Chromiumનો સૌથી વધુ લાભ મેળવો.</translation>
<translation id="88376265765385899">Chromium બુકમાર્ક્સ ખોલે છે.</translation>
<translation id="8860548555286245440">છૂપા મોડમાં Chromiumમાં URLs ખોલો</translation>
<translation id="8880024619507699923">તમારી સંસ્થાની પૉલિસી અનુસાર જરૂરી છે કે Chromiumનો ઉપયોગ કરવા માટે તમે સાઇન ઇન કરો. <ph name="BEGIN_LINK" />વધુ જાણો<ph name="END_LINK" /></translation>
<translation id="8900052431807804054">Chromiumની સૌથી સશક્ત સુરક્ષા મેળવો</translation>
<translation id="8925569192291721236">કિંમત ટ્રૅક કરવાના અપડેટ અને Chromium ટિપ વડે ચાલુ રાખો.</translation>
<translation id="8939412301975414416">Chromiumમાં બાળકની સલામતી સંબંધિત સુવિધાઓ મેળવવા માટે, તમે બાળક માટે સેટઅપ કરેલા Google એકાઉન્ટનો ઉપયોગ કરી શકો છો અથવા એકાઉન્ટ વિના Chromiumનો ઉપયોગ કરી શકો છો.</translation>
<translation id="8950326149985259075">{THRESHOLD,plural, =1{જ્યારે {THRESHOLD} મિનિટ સુધી Chromiumનો ઉપયોગ ન કરવામાં આવે, ત્યારે આવું થાય છે}one{જ્યારે {THRESHOLD} મિનિટ સુધી Chromiumનો ઉપયોગ ન કરવામાં આવે, ત્યારે આવું થાય છે}other{જ્યારે {THRESHOLD} મિનિટ સુધી Chromiumનો ઉપયોગ ન કરવામાં આવે, ત્યારે આવું થાય છે}}</translation>
<translation id="8963279154877372067">Chromium નોટિફિકેશનને કિંમતમાં ઘટાડા વિશે અલર્ટ મેળવવાની મંજૂરી આપો</translation>
<translation id="8975812008711371178">Chromiumમાં વૉઇસની સુવિધા વડે શોધો.</translation>
<translation id="900560297598578021"><ph name="EMAIL" /> તરીકે સાઇન ઇન થયાં.

<ph name="TIME" />ના રોજ તમારા પાસફ્રેઝ સાથે તમારો ડેટા એન્ક્રિપ્ટ કરવામાં આવ્યો હતો. તમારા Google એકાઉન્ટમાં Chromium ડેટાનો ઉપયોગ કરવા અને તેને સાચવવા માટે, તમારો પાસફ્રેઝ દાખલ કરો.</translation>
<translation id="9031260906956926157">Chromiumનો તમારો અમુક ડેટા હજી સુધી તમારા Google એકાઉન્ટમાં સાચવવામાં આવ્યો નથી.
સાઇન આઉટ કરતા પહેલાં થોડી મિનિટ રાહ જોવાનો પ્રયાસ કરી જુઓ. જો તમે હમણાં જ સાઇન આઉટ કરશો, તો આ ડેટા ડિલીટ કરવામાં આવશે.</translation>
<translation id="9050790730841755540">અન્ય ઍપમાં જ્યારે પણ તમે કોઈ લિંક પર ટૅપ કરો, ત્યારે Chromiumનો ઉપયોગ કરો.</translation>
<translation id="9059693977935746710">તમારે આ પાસવર્ડ યાદ રાખવાની જરૂર રહેશે નહીં. તે <ph name="EMAIL" /> માટેના પાસવર્ડ મેનેજરમાં સાચવવામાં આવશે</translation>
<translation id="9089354809943900324">Chromium જૂનું થઈ ગયું છે</translation>
<translation id="9105645282262300612">Chromium વિશે ટિપ: તમે જે જુઓ છો, તે શોધો</translation>
<translation id="9152995302810511799">Chromium ટિપ: Chromiumની સૌથી સશક્ત સુરક્ષા મેળવો</translation>
<translation id="9177628952266852500"><ph name="EMAIL" />. Chromiumને મેનેજ કરવામાં આવે છે.</translation>
<translation id="921174536258924340">Chromium બધા પાસવર્ડ ચેક કરી શક્યું નથી. આવતી કાલે ફરી પ્રયાસ કરજો અથવા <ph name="BEGIN_LINK" />તમારા Google એકાઉન્ટમાં પાસવર્ડ ચેક કરો.<ph name="END_LINK" /></translation>
<translation id="924957577793602335">Chromiumને તમારું પોતાનું બનાવો</translation>
<translation id="925642420047255224">તમે મેસેજ, દસ્તાવેજો અને અન્ય ઍપમાં લિંક પર કોઈપણ સમયે ટૅપ કરીને Chromiumનો ઉપયોગ કરી શકશો</translation>
<translation id="981812233959540767">Chromium Dino ગેમ રમો</translation>
<translation id="985602178874221306">Chromium લેખકો</translation>
<translation id="986520777495807752">Chromiumને ડિફૉલ્ટ તરીકે સેટ કરો</translation>
</translationbundle>