<?xml version="1.0" ?>
<!DOCTYPE translationbundle>
<translationbundle lang="gu">
<translation id="1184166532603925201">જ્યારે તમે છુપા મોડમાં હો, ત્યારે Chrome ત્રીજા પક્ષની કુકીનો ઉપયોગ કરવાથી સાઇટને બ્લૉક કરે છે</translation>
<translation id="1569440020357229235">જ્યારે તમે છુપા મોડમાં હો, ત્યારે સાઇટ ત્રીજા પક્ષની કુકીનો ઉપયોગ ન કરી શકે. જો આ કુકી પર આધાર રાખતી સાઇટ કાર્ય ન કરે, તો તમે <ph name="BEGIN_LINK" />તે સાઇટને ત્રીજા પક્ષની કુકીનો કામચલાઉ ધોરણે ઍક્સેસ આપી<ph name="END_LINK" />ને પ્રયાસ કરી શકો.</translation>
<translation id="2004697686368036666">સુવિધાઓ કેટલીક સાઇટ પર કાર્ય ન કરે એવું બની શકે છે</translation>
<translation id="2183376768278472507">જો કોઈ સાઇટ અપેક્ષા પ્રમાણે કામ ન કરે, તો તમે જે સાઇટની મુલાકાત લો છો તેના માટે ત્રીજા પક્ષની કુકીને મંજૂરી આપીને જોઈ શકો છો</translation>
<translation id="2235344399760031203">ત્રીજા પક્ષની કુકીને બ્લૉક કરવામાં આવી છે</translation>
<translation id="2496115946829713659">સાઇટ કન્ટેન્ટ અને જાહેરાતોને મનગમતી બનાવવા માટે અને તમે અન્ય સાઇટ પર કરો તે ક્રિયાઓ વિશે જાણવા માટે ત્રીજા પક્ષની કુકીનો ઉપયોગ ન કરી શકે</translation>
<translation id="3045333309254072201">જ્યારે તમે છુપા મોડમાં હો, ત્યારે સાઇટ ત્રીજા પક્ષની કુકીનો ઉપયોગ ન કરી શકે. જો આ કુકી પર આધાર રાખતી સાઇટ કાર્ય ન કરે, તો તમે <ph name="START_LINK" />તે સાઇટને ત્રીજા પક્ષની કુકીનો કામચલાઉ ધોરણે ઍક્સેસ આપી<ph name="END_LINK" />ને પ્રયાસ કરી શકો.</translation>
<translation id="3425311689852411591">ત્રીજા પક્ષની કુકી પર આધાર રાખતી સાઇટ અપેક્ષા પ્રમાણે કાર્ય કરવી જોઈએ</translation>
<translation id="3624583033347146597">ત્રીજા પક્ષની કુકીની તમારી પસંદગીઓ ચૂંટો</translation>
<translation id="3918378745482005425">અમુક સુવિધાઓ કામ કરી શકશે નહીં. સંબંધિત સાઇટ હજી પણ ત્રીજા પક્ષની કુકીનો ઉપયોગ કરી શકે છે.</translation>
<translation id="4278390842282768270">મંજૂરી છે</translation>
<translation id="4412992751769744546">ત્રીજા પક્ષની કુકીને મંજૂરી આપો</translation>
<translation id="4711259472133554310">વિશિષ્ટ સાઇટને હંમેશાં ત્રીજા પક્ષની કુકીનો ઉપયોગ કરવાની મંજૂરી આપવા માટે તમે સેટિંગમાં અપવાદો બનાવી શકો છો</translation>
<translation id="5117284457376555514">સાઇટ કન્ટેન્ટ અને જાહેરાતોને મનગમતી બનાવવા માટે અને તમે અન્ય સાઇટ પર કરો તે ક્રિયાઓ વિશે જાણવા માટે ત્રીજા પક્ષની કુકીનો ઉપયોગ ન કરી શકે, સિવાય કે તમે તેમને ઍક્સેસ કરવા માટે સંબંધિત સાઇટને મંજૂરી આપો. સાઇટની કેટલીક સુવિધાઓ અપેક્ષા મુજબ કાર્ય ન કરે તેમ બની શકે.</translation>
<translation id="5677928146339483299">બ્લૉક કરેલું છે</translation>
<translation id="6196640612572343990">ત્રીજા પક્ષની કુકીને બ્લૉક કરો</translation>
<translation id="6308169245546905162">તમે અન્ય સાઇટ પર જે ક્રિયા કરો તેના વિશે જાણવા માટે Sites ત્રીજા પક્ષની કુકીનો ઉપયોગ કરે છે</translation>
<translation id="6710025070089118043">સાઇટ કન્ટેન્ટ અને જાહેરાતોને મનગમતી બનાવવા માટે અને તમે અન્ય સાઇટ પર કરો તે ક્રિયાઓ વિશે જાણવા માટે ત્રીજા પક્ષની કુકીનો ઉપયોગ ન કરી શકે, સિવાય કે તમે સંબંધિત સાઇટને તેમનો ઍક્સેસ આપો</translation>
<translation id="7315780377187123731">ત્રીજા પક્ષની કુકીને બ્લૉક કરો વિકલ્પ વિશે વધુ</translation>
<translation id="7374493521304367420">Sites હજુ પણ કુકીનો ઉપયોગ કરી શકે છે જેથી તેમની પોતાની સાઇટ પર બ્રાઉઝિંગ ઍક્ટિવિટી જોઈ શકાય</translation>
<translation id="7453144832830554937">ત્રીજા પક્ષની કુકી પર આધાર રાખતી સાઇટની સુવિધાઓ કાર્ય ન કરે તેમ બની શકે</translation>
<translation id="7538480403395139206">ત્રીજા પક્ષની કુકીને મંજૂરી આપો વિકલ્પ વિશે વધુ</translation>
<translation id="8200078544056087897">ત્રીજા પક્ષની કુકી પર આધાર રાખતી સાઇટની સુવિધાઓ અપેક્ષા પ્રમાણે કાર્ય કરવી જોઈએ</translation>
<translation id="839994149685752920">સાઇટ કન્ટેન્ટ અને જાહેરાતોને મનગમતી બનાવવા માટે ત્રીજા પક્ષની કુકીનો ઉપયોગ કરી શકે</translation>
<translation id="9039924186462989565">જ્યારે તમે છૂપા મોડમાં હો, ત્યારે Chromium ત્રીજા પક્ષની કુકીનો ઉપયોગ કરવાથી સાઇટને બ્લૉક કરે છે</translation>
<translation id="9162335340010958530">સાઇટ કન્ટેન્ટ અને જાહેરાતોને મનગમતી બનાવવા માટે અને તમે અન્ય સાઇટ પર કરો તે ક્રિયાઓ વિશે જાણવા માટે ત્રીજા પક્ષની કુકીનો ઉપયોગ ન કરી શકે, સિવાય કે તમે તેમને ઍક્સેસ કરવા માટે સંબંધિત સાઇટને મંજૂરી આપો</translation>
</translationbundle>